યુવતી માતાને હનીમૂન પર લઈ ગઈ પછી થઇ જોવા જેવી !

યુવતી પોતાની  માતાને હનીમૂન પર લઈ જતા પતિ સાસુનાં  પ્રેમમાં પડ્યો, સાસુ અને જમાઈ વચ્ચે શારીરિક સંબંધ બંધાતા સાસુએ બાળકે જન્મ આપ્યો,જમાઈ પત્નીને છુટાછેડા  આપી સાસુ સાથે લગ્ન કર્યાં.

લંડનનાં 34 વર્ષીય લૌરેનને તેનાં બોયફ્રેન્ડની ભૂલ થી એક બાળક થઈ ગયું હતું.  એ બાદ આ લૌરેને વર્ષ 2004 માં પોલ સાથે લગ્ન કર્યાં હતાં. જેમાં તેની માતા જૂલીએ લગ્નમાં 14 લાખનો ખર્ચ કર્યો હતો. લૌરેન તેની માતાને હનીમૂન પર સાથે લઈ ગઈ હતી.ત્યારબાદ સાસુ અને જમાઈ વચ્ચે સંબંધ બંધાયા હતા .

માતા જૂલી અને જમાઈ વચ્ચે સારુ ચાલી રહ્યું હતું. ત્યારે જોકે લૌરેનને ક્યારેય તેમની પર શંકા નહોતી ગઈ. જોકે લગ્નનાં 8 અઠવાડીયામાં લૌરેને માતા અને પૌલનાં અનૈતિક સંબંધો વિશે ખબર પડી ગઈ હતી. પૌલ ઘરેથી ચાલ્યો ગયો અને સાસુ જૂલી સાથે રહેલા લાગ્યો હતો. તેનાં 9 મહિનામાં જ જૂલીએ વર્ષ 2005માં પૌલનાં બાળકને જન્મ આપ્યો હતો. વર્ષ 2009માં જૂલી અને પૌલે લગ્ન  કરી લીધા. અત્યારે લૌરેન તેનાં ચોથા બાળકે જન્મ આપવા જઈ રહી છે. બીજી તરફ જૂલી તેના પૂર્વ જમાઈ સાથે જીવન વિતાવી રહી છે. લૌરેન જણાવે છે.કે હું ક્યારેય મારી માને માફ નહી કરી શકું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here