મોરબી જિલ્લો જલ્દી બનશે કોરોના મુક્ત.

 • કોરોના ના કહેર વચ્ચે મોરબી જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે.
 • ગુજરાતમાં સૌરાષ્ટ્રના મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે.
 • મુબઈથી આવેલ વૃધ્ધાને ગત તા.૨૨ ના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
 • પરંતુ આ વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપતાં હવે મોરબીમાં એક જ એક્ટિવ કેસ રહ્યો છે.
 • વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
 • આજે વૃધ્ધા સ્વસ્થ થતા રજા આપવમાં આવી છે.
 • હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે વૃધ્ધાને તાલીઓ પાડી પ્રોત્સાહન આપ્યું અને અભિનંદન પાઠવ્યા.
 • સૂત્રો મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક કેસ એક્ટિવ છે.
 • ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે.
 • તેમજ 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 • રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.
 • ગઈ કાલે નવા નોંધાયેલ કેસો આ પ્રમાણે છે.
 • અમદાવાદ -253 કેસ ,
 • સુરત -45કેસ ,
 • વડોદરા- 34કેસ ,
 • ગાંધીનગર- 8કેસ ,
 • મહેસાણા- 7કેસ ,
 • છોટા ઉદેપુર- 7કેસ ,
 • ક્ચ્છ -4કેસ ,
 • નવસારી -2કેસ ,
 • તથા બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

  લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

  નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ; 5નાં મોત, અનેક ઘાયલ

  નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા…

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  #Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

  #Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

  મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

  મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

  આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

  બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

  બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

  અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

  અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
  Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024