Ahmadabad airport
  • હાઇકોર્ટએ કોરોનાની સારવારના માટે ખાનગી હૉસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો છે.
  • તેની સાથે સાથે હાઇકોર્ટએ એમ પણ કર્યું કે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે.અને જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે.
  • આ બાબતે ખાનગી હૉસ્પિટલોના વકીલે કોર્ટમાં કહ્યું કે, ચાર્જમાં 10% ઘટાડો કરીશું.
  • રાજ્ય સરકારે દ્વારા પરિપત્ર જાહેર કરતા જણાવ્યું છે કે 20થી વધુ બેડ ધરાવતી પ્રાઇવેટ હૉસ્પિટલોનાં 50% બેડ કોરોનાનાં દર્દી માટે રિઝર્વ રાખવાનો હુકમ કર્યો છે.
  • ગુજરાત હાઈકોર્ટને માહિતી આપતા રાજ્ય સરકારે કહ્યું,અમુક હોસ્પિટલોને કોવિડ -19 કેર સુવિધાઓ માટે નિયુક્ત કર્યા બાદ અમદાવાદ શહેરની 45 ખાનગી હોસ્પિટલોમાં કુલ 62 % પથારીઓ હસ્તગત કરી છે.
  • 45 ખાનગી હોસ્પિટલોમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કુલ 3,303 પથારીમાંથી 2,048 પથારી આરક્ષિત કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024