- નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી.
- જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને શિક્ષક ની ફરજમાંથી મોકુફ કરી દીધા છે.
- મોરબી જીલ્લાના શિક્ષકને સોશિયલ મીડિયા પર સરકાર સામે ટિપ્પણીકરતી પોસ્ટ મુકવી તેમની માટે ભારે પડી ગઈ છે.
- સરકાર વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા કાર્યવાહી કરવામાં આવતા આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
- જીગ્નેશ વાઢેર હળવદના નવા ઢવાણા ગામની શાળાનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે.
- વિગતો પ્રમાણે નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં પોસ્ટ મુકી હતી.
- જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે.
- આ સાથે જ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News