• ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે
  • સૌરાષ્ટ્ર સહિત કેટલાય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે
  • ગુજરાતના અમુક જિલ્લાઓમાં ખેડૂતોએ વાવણીનું પ્રારંભ કાર્ય હોવાનું જાણવા મળ્યું છે.
  • જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.
  • ગઈ કાલે બપોર બાદ કેશોદ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો.
  • તેમજ ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીનું પ્રારંભ કર્યું હતું.
ફાઈલ તસ્વીર
  • તથા કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે.
  • વાવણી લાયક વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.
  • વાવણી શરૂ કરવાથી ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024