મોરબીના શિક્ષકે કેન્દ્ર-રાજ્ય સરકાર વિરુદ્ધ પોસ્ટ મુકતા કરાયા સસ્પેન્ડ.

પોસ્ટ કેવી લાગી?
  • નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી.
  • જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને શિક્ષક ની ફરજમાંથી મોકુફ કરી દીધા છે.
  • મોરબી જીલ્લાના શિક્ષકને સોશિયલ મીડિયા પર સરકાર સામે ટિપ્પણીકરતી પોસ્ટ મુકવી તેમની માટે ભારે પડી ગઈ છે.
  • સરકાર વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા કાર્યવાહી કરવામાં આવતા આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
  • જીગ્નેશ વાઢેર હળવદના નવા ઢવાણા ગામની શાળાનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે.
  • વિગતો પ્રમાણે નવા ઢવામાના શિક્ષક જીગ્નેશ વાઢેરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂધ્ધમાં પોસ્ટ મુકી હતી.
  • જીગ્નેશ વાઢેરની આ હરકતને કારણે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે.
  • આ સાથે જ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures