તંદૂર કે ઓવન વગરજ ઘરે બનાવો ગાર્લિક નાન.

ઘરમાં નાન તો બધાંને જ ભાવતા જ હોય છે. આમતો તમે રેસ્ટોરાંમાં જમવા જાઓ ત્યારે એક નાનની કિંમત 30-35 રૂપિયા હોય છે. આવા જ નાન જો આપણે ઘરે બનાવીએ તો આપણને માત્ર 4 જ રૂપિયામાં પડે. આ નાન બનાવવા માટે તંદૂર કે ઓવનની પણ જરૂર નહીં પડે.

સામગ્રી:-

 • 250 ગ્રામ મેંદો,
 • પા ચમચી બેકિંગ પાવડર,
 • પા ચમચી મીઠું,
 • ત્રણ ચમચી તેલ,
 • એક થી દોઢ કપ નવશેકું પાણી,
 • જરૂર મુજબ ઝીણું સમારેલું લસણ,
 • જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર,

રીત:-

 • સૌપ્રથમ એક બાઉલમાં મેંદો કાઢી લો. મેંદામાં પા ચમચી બેકિંક પાવડર અને પા ચમચી મીઠું એડ કરી બરાબર મિક્સ કરી દો.
 • બાદમાં અંદર બે ચમચી તેલ નાખો અને મિક્સ કરી લો. હવે નવશેકું પાણી થોડું-થોડું એડ કરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટને વધારે મસળવો નહીં, માત્ર બધું મિક્સ કરી કડક લોટ બાંધવો.
 • લોટને બાંધીને ભીના કપડાથી 15 માટે મૂકી દો. 15 મિનિટ બાદ લોટ ચીકણો બની જશે. હવે ઓરસિયા કે કિચન ફ્લોર પર થોડું અટામણ લઈ લોટ મૂકો અને બે હાથથી ખેંચી-ખેંચીને લોટને મસળો. લોટને જેટલો વધુ મસળશો, નાન એટલા જ વધુ સોફ્ટ બનશે. લોટને જેટલો વધું ખેંચશો એટલો જ સારો બનશે નાન.
 • બરાબર મસળી લીધા બાદ આંગળીઓને અંદરની તરફ દબાવી-દબાવીને ગોળો તૈયાર કરો.
 • ત્યારબાદ નાનને ઘરનાજ તવા ઉપર શેકીલો
 • અને મજા માણો સ્વાદિષ્ટ ગાર્લિક નાન ની.

PTN News

Related Posts

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ; 5નાં મોત, અનેક ઘાયલ

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા…

સિક્કિમમાં કુદરતની તબાહી: સતત વરસાદને કારણે ભૂસ્ખલન 9 લોકોના મોત,1200થી વધુ પ્રવાસીઓ ફસાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024