મોહમ્મદ પઠાણ, પાટણ : પાટણ નગરપાલિકા (Patan Nagar Palika) ફાયર વિભાગ દ્વારા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ ને ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસની (National Fire Service Day) ઉજવણી કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
તારીખ ૧૪મી એપ્રિલ ૧૯૪૪ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ માં ઇંગ્લેન્ડ થી આવેલા એસ.એસ, ફોર્ટ સ્ટાઇકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમાં ધુમ્રપાનના તણખામાંથી અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
ત્યારે જહાજમાં રહેલા માલ સામાન અને લોક સલામતી કાજે આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ કર્મચારીઓએ પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાની જાન નું બલિદાન આપ્યું હતું.
કુદરતી હોનારતો અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનનું રક્ષણ કરવા પોતાની જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલને સમાન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans