ટીવી પર સીધી સાદી દેખાનારી નિયા રિયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર (Social Media) પર શેર કરતી રહે છે. 

Jamai 2.0 Web Seriesમાં ફરીથી તે Ravi Dubey સાથે નજર આવી છે. વેબ સીરીઝમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચર્ચામાં છે. આ બધાની વચ્ચે હાલમાં જ નિયાએ એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

નિયા શર્મા તેની સ્ટાઇલ સાથે એક્સપેરિમેન્ટ કરતાં અચકાતી નથી. તેને ટ્રોલર્સની પણ ચિંતા નથી. નિયાનું કહેવું છે કે, ટ્રોલ્સને મારા કેટલાંક કપડાં પસંદ નથી તો શું હું આ માટે થઇને આવા કપડાં પહેરવાનું બંધ કરી દઉ?

Nia Sharma અવાર નવાર તેની સિઝલિંગ તસવીરો અને વીડિયો તેમનાં ફેન્સની સાથે શેર કરતી રહે છે.