ટૂંકું ને ટચ: પાટણ: ભાજપના બેનરમાં PM નરેન્દ્ર મોદીનો જ ફોટો નહિ

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેર બગવાડા ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અભિવાદન માટે લગાવામાં આવેલ મોટા બેનરમાં દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો જ ફોટો નથી.

ભાજપ પક્ષ બેનરમાં નરેન્દ્ર મોદીનો ફોટો મુકવાનું ભૂલી ગયા. આ મોટા બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ન હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નોંધનીય છે કે, પાટણ ભાજપ દ્વારા પોતાની ભૂલ સમજાતા પાટણ નગરપાલિકાની સ્કાય લિફ્ટનો ઉપયોગ કરીને વડાપ્રધાનના ફોટાનું થીગડું મારી પોતાની ભૂલ સુધારવાના પ્રયત્ન કર્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures