- વૈજ્ઞાનિકોએ માતા વગર બાળકનો જન્મ એટલે કે embryo farmingને in-vitro gametogenesis (IVG) કહ્યું છે. આ ટેક્નોલોજી ડિઝાઈનર બેબીઝ બનાવવા માટેની ટેક્નોલોજીમાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
- માતા વગર બાળકના જન્મ લેવાની આશા વૈજ્ઞાનિકો હવે કરી રહ્યા છે. જ્યારથી સ્કિનથી સ્પર્મ અને બેગ બનાવવાની પ્રોસેસને ડેવલોપ કરી રહ્યા છે. આ સ્ટડી જર્નલ સાયન્સ ટ્રાન્સ્લેશન મેડિસિનમાં પબ્લિશ થઈ છે. 2016માં યુનિર્વર્સિટી ઓફ બાથમાં વૈજ્ઞાનિકોની એક એવી ટેક્નોલોજી વિકસિત કરી લીધી હતી. જેમાં એક ઉંદર માદા ઉંદર વગર જન્મ આપી શકાયો હતો. આ ટેક્નોલોજીમાં એકને યોજના અંતર્ગત, ફર્ટિલાઈજેશન વગરના ભ્રૂણને વિકસિત કરવામાં આવ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે તેમાં સ્પર્મ ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉંદર માતા વગર જ જન્મ લઈ શકતો હતો. તેના વિકાસનો દર 24 ટકા હતો.
- ઉંદર ઉપર પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે માતા વગર બાળકા જન્મનો વિચાર યોગ્ય છે. રિપોર્ટમાં લેખકોએ એ પણ ચેતવણી આપી હતી કે, માતા વગર જન્મ લેવાની ટેક્નોલોજી માતા-પિતા અનેક ભ્રૂણોમાંથી પસંદ કરવા, ડિઝાઈન શિશુ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે.
- બ્રાઉન યુનિવર્સિટીના મેડિસિન અને બાયોલોજિકલ સાયન્સના પૂર્વ ડીન ડોક્ટર અદાશીના રિપોર્ટમાં લખ્યું છે કે, IVG ટેકનીક આ વિટરો ફર્ટિલાઈજેશન ટેક્નોલોજીમાં પણ ક્રાંતિ લાવી શકે છે. બની શકે કે આવનારા સમયમાં આઈવીજી ટક્નોલોજીથી ભ્રૂણ બનાવી શકાય. પરંતુ વર્તમાનમાં આની કલ્પના કરી શકાય નહીં.
- વધુમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે IVG ટેક્નોલોજીનો અમલમાં લાવવું એા ખર્ચ ઉપર નિર્ભર કરશે. જો આ ટેક્નોલોજીથી રિપ્રોડક્ટિવ અંગોને સ્પર્મ વગર અને એગ પ્રોડ્યૂસ થવા લાગ્યા તો તો એવા લોકો માટે મદદગાર થશે. જે પ્રજનન અંગેની પરેશાનિયોથી પસાર થઈ રહ્યા છે. સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે માતા-પિતામાં કોઈ એકના જ જીનથી બાળકનું નિર્માણ તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમ ભર્યું હોઈ શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News