આ ગામમાં જમાઈને ગધેડા પર બેસાડવામાં આવે છે. જાણો કારણ..

પોસ્ટ કેવી લાગી?
  • ભારતમાં જમાઈનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. અને તેમને વધુ માન સન્માન આપવામાં આવે છે.
  • પરંતુ અમુક જગ્યાએ વિચિત્ર પરંપરાઓનું પણ પાલન કરવામાં આવે છે.
  • તો આવી જ એક પરંપરા વિશે અમે તમને જણાવીશું
  • મહારાષ્ટ્રના બીડ જિલ્લાની. અહીં એક ગામમાં હોળીમાં એક વર્ષો જૂની પરંપરાનું પાલન કરવામાં આવે છે. 90 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે અને આજે પણ લોકો તેનું પાલન કરે છે. 
  • આ ગામમાં જે સૌથી નવા જમાઈ હોય છે તેમને પહેલી હોળી પર ગધેડા પર બેસાડી અને ગામમાં ફેરવવામાં આવે છે.
  • બીડના કેઝ તાલુકાના વિડા ગામમાં હોળીના દિવસે જમાઈને ગધેડાની સવારી કરાવવામાં આવે છે. આ પ્રથાને જોવા આસપાસના ગામના ઘણા લોકો પણ આવતા હોય છે. 
  • આ પરંપરા માટે 3-4 દિવસ સુધી ગામના નવા જમાઈની શોધ કરવામાં આવે છે.
  • 90 વર્ષની પ્રથાનું આજ સુધી પણ આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures