કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ નોટીફીકશન જાહેર કરવામાં આવી છે જેમાં ભારતમાં રહેતા પાકિસ્તાન , બૉગ્લાદેશ અને અફઘાનિસ્તાન ના લઘુમતી સમાજના લોકોની નાગરિકતા માટે આેનલાઈન અરજીઆે મંગાવવામાં આવી છે
જેમાં ગુજરાત માં પાટણ જિલા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈ જિલા ના છેવાડાના તાલુકાઆે માં ઘણા સમય થી વસતા લઘુમતી સમાજ ના લોકો માં આનંદ નીલાગણી પ્રસરી જવા પામી હતી.
પાટણ જિલા ના રાધનપુર , સમી, સાંતલપુર ના છેવાડાના તાલુકાઆે માં ૩પ૦થી વધુ લઘુમતી સમાજ ના પરિવારો વસવાટ કરે છે પરંતુ તેમની પાસે ભારતીય નાગરીત્વ નથી જેને લઈ આ પરિવારો સરકારી તમામ લાભોથી વંચિત રહેવા પામ્યા હતા જેને લઈ આ પરિવારો નું જીવન ધોરણ પણ ખુબજ મુશ્કેલ ભયુઁ બની રહેવા પામ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતર માં જે પ્રકારે નોટીફીકશન જાહેર કયુઁ છે
કે ભારત માં રહેતા પાકિસ્તાન , બૉગ્લાદેશ અને અફઘાનિસ્તાન ના લઘુમતી સમાજ ના લ્ાોકોની નાગરિકતા માટે આેન લાઈન અરજીઆે મંગાવવામાં આવી છે જેમાં ગુજરાત માં પાટણ જિલા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
તેને લઈ ને આ પરિવારો માં અનેરો આનંદ છવાઈ જવા પામ્યો હતો અને મોઢું મીઠું કરાવી ખુશી વ્યકત કરી હતી. હવે આ પરિવારોને ભારતીય નાગરિકતા મળશે તેવી આશાઆે બંધાઈ છે આ વિસ્તારમાં વસતા લઘુમતી સમાજના મોટા ભાગના પરિવારો પાકિસ્તાન થી આવેલ છે જ્યાં અનેક મુશ્કેલીઆે વેઠી અને ત્યાર બાદ આ પરિવારો ગુજરાત ના પાટણ જિલાના છેવાડાના તાલુકાઆેમાં અલગ અલગ વસવાટ કરી રહ્યા છે
અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ પરિવાર ના સભ્ય ને સરકાર ના આ પ્રકાર ના નિર્ણય બાબતે પૂછતા તેમને સરકાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણય ને લઈ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બનશે તે પ્રકાર નો મત વ્યકત કર્યો હતો સાથે પાકિસ્તાન માં અનેક મુશ્કેલીઆેનો સામનો કર્યો ”હતો. તો ત્યાં બહેન દીકરીઆે પણ સલામત ન હતી અને ભારતમાં આવી કોઈ પ્રકારની મુશ્કેલી નથી અને નિશ્ચિત પણે આ પરિવારો તેમનું જીવન પસાર કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે
.
પાકિસ્તાનથી આવેલ પરિવારો ઘણી મુશ્કેલી પડતી હોવાને લઇ તેઆે ભારત આવ્યા છે અને પાટણ જિૡા ના છેવાડાના તાલુકાઆે માં અલગ અલગ વસવાટ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હવે સરકાર દ્વારા જે પ્રકારે નોટીફીકશન જાહેર કયુઁ છે
તેને લઈ આ લઘુમતી સમાજના પરિવારોને ભારતીય નાગરિકતા મળશે તેવી આશાઆે બંધાઈ છે અને હવે તેમના બાળકો નું ભવિષ્ય ઉજ્વળ બનશે ત્યારે આ પરિવારના બાળકોને પૂછતા તેમને જણાવ્યું હતુ કે આ પ્રકાર નો નિર્ણય થકી શાળા માં સારો અભ્યાસ કરી શકશે અને તેવો મુક્ત પણે હરી ફરી શકશે તેવો મત રજૂ કર્યો હતો.