Patan Palikani bedarkari thi gandki nu samrajy

મોહમ્મદ પઠાણ, પાટણ :  પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) સૌજન્યથી ગોલ્ડન ચોકડી પાસે ચાલતું જાહેર સૌચાલય નું ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવે છે, આ કેનાલમાં આવતું ગંદુ પાણી ચોમાસાના વરસાદી પાણી સાથે આનંદ સરોવરમાં જાય છે, જાહેર શૌચાલયનું ગંદુ પાણી જાહેર કેનાલમાં છોડાતા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

આ ગંદકી યુક્ત પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આજુબાજુની સોસાયટીના રહીશો ને મચ્છરના ઉપદ્રવ તેમ જ ગંદકી ની સમસ્યાથી હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉત્પાદન થવાથી તાવ મેલેરિયા જેવા રોગોનો પણ સામનો કરવો પડે તેવી શક્યતાઓ પણ રહેલી છે. તો નગરપાલિકા સત્વરે જાગી આ જાહેર શૌચાલયનું ગંદુ પાણી બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024