મોહમ્મદ પઠાણ, પાટણ : પાટણ નગરપાલિકા (Patan Nagarpalika) વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 ની રાજકમલ સોસાયટી, રાધેશ્યામ સોસાયટી માં અંદાજે 300 જેટલા મકાનોમાં પાણીની છેલ્લા છ મહિનાથી સમસ્યા ઉદભવી રહ્યા છે, અંબાજી નેળીયામાં રોડ બનતો હોય પાણીના ટેન્કર વાળા પણ ઊંચા ભાવ માંગે છે, વધારે પૈસા આપવા છતાં ટેન્કર વાળા આવતા નથી. આમ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સવારે સ્કૂલના ટાઈમ હોવાથી પાણીની સમસ્યા માટે લોકોને હાશાપુર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ મોંઘા પાણીના ટેન્કરો મંગાવી પોતાનું ગુજરાત ચલાવવું પડે છે.
સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આજદિન સુધી આવ્યો નથી. જેના કારણે ત્રાહિમામ પોકારી આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા આવી પહોંચી હતી, પરંતુ તમામ સત્તાધીશો હાજર ના મળતા તેમજ ચીફ ઓફિસર પણ હાજર ન હોય મહિલાઓ એ પાણીના માટલા ફોડી નગરપાલિકા ઉપર રોસ ઠાલવીયો હતો.
પાટણ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાંજ પાણીની બુમરાડ ઉઠતા મહિલાઓ એ આજે પાટણ નગરપાલિકામાં હાલ્લાંબોલ કર્યો હતો અને માટલા ફોડી, રામધૂન બોલાવી પાલિકાની અણઆવડતને લઇ વિરોધ કર્યો હતો. સ્થાનિક મહિલાઓ એ હદે હેરાન પરેશાન જોવા મળી હતી કે તેમને જણાવ્યું હતું કે પાલિકાના સત્તાઘીસોથી વહીવટ ના થતો હોય તો સત્તા મૂકી દેવી જોઈએ.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans