પાણીપુરી ના છે અનેક ફાયદા, વજન ઉતારવાનું કામ કરે છે પાણીપુરી

પોસ્ટ કેવી લાગી?

પાણીપુરીનું નામ આવે એટલે દરેક વ્યક્તિને મોઢામાં પાણી આવી જ જાય છે. પાણીપુરી તો નાના મોટા દરેક વ્યક્તિની પસંદગી હોય છે. દરેક વ્યક્તિ એવું જ કહેતો સાંભળવા મળશે કે પાણીપુરી સ્વસ્થ્ય માટે સારી નથી, પણ તેનું કારણ ફક્ત બહાર મળતી નબળી કક્ષાની પાણીપુરી જ છે એ સિવાય તો પાણીપુરીના ઘણા ફાયદાઓ છે જે કોઈ ધ્યાનમાં લેતું જ નથી. અમે તમને અહી પાણીપુરીના ફાયદા જણાવીશું જેની તરફ તમારું આજ સુધી ધ્યાન જ નહીં ગયું હોય.

તમને કોઈ એવું જણાવે કે પાણીપુરી ખાવાથી વજન ઓછું થાય છે તો તમને જરૂર નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. પણ એ પાણીપુરી બહારની હોય તો એકદમ ચોખ્ખી હોવી જોઈએ નહિતર તો ઘરની હોવી જોઈએ તો જરૂરથી પાણીપુરી થી વજન ઘટાડી શકાય છે, આ સિવાય પણ તેના અનેક ફાયદાઓ છે.

પાણીપુરીમાં વપરાતો મસાલો તમારું પાચનતંત્રને બગાડવા નથી દેતો. પાણીપુરી માં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તે પેટના દુખવામાં અને એસિડિટીમાં રાહત આપે છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો માપમાં ખાવામાં આવે તો જ. વધારે પડતી કોઈપણ વસ્તુ આખરે નુકશાન કારક જ નીવડે છે.

પાણીપુરીમાં વાપરવામાં આવતો ફુદીનો પણ પાચનતંત્ર માટે અતિઉતમ ગણવામાં આવે છે. આ સિવાય અત્યારે તો પાણીમાં જીરું, મરી પાઉડર, સંચળ વગેરે વસ્તુઓ નાંખવામાં આવે છે જે પેટ માટે અતિઉતમ માનવામાં આવે છે. જે લોકોને સુગરની તકલીફ હોય એ લોકોને પણ પાણીપુરી સુગર લેવલ કંટ્રોલ રાખવામા મદદ કરે છે

વજન વધવાની સમસ્યામાં પણ પાણીપુરી ખૂબ જ ઉપયોગી બને છે. વધતાં જતાં વજનથી પાણીપુરી રાહત અપાવે છે. ઘરે પાણીપુરી બનાવતા સમયે તેમાં ફુદીનો, હિંગ, કાચી કેરી અને લીંબુ વગેરે મિક્સ કરીને નાંખો. પાણીમાં મીઠું ના નાંખવું અને એ સિવાય પાણીમાં ટમેટાનો ઉપયોગ ના કરવો. આ સિવાય પુરીને તળતા સમયે ઓછી તળવી અને તેલ એકદમ જ નીતારી લેવું.

પાણીપુરીમાં વપરાતો તીખો મસાલો અને તીખી ચટણી મોઢામાં પડેલા ચાંદામાં રાહત અપાવે છે. પાણીપુરીને ક્યારેય પણ કસરત કરતાં પહેલા અને કસરત કરી લીધા બાદ તરત જ ના ખાવી જોઈએ. પાણીપુરીને રાતના સમયે ખાવાથી વજન વધવાનો ખતરો વધી જાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures