પાટણ: 10 લાખથી વધુના વિદેશી દારૂની ટ્રક સાથે 2 આરોપીની ધરપકડ
10 લાખથી વધારેનો વિદેશી દારૂ ઝડપી પાડતી સાંતલપુર પોલીસ…
સાંતલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પરમાર અને તેમના સ્ટાફ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી બે લોકો સાથે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી 1100 પેટી વિદેશી દારૂ ઝડપાયો.
કચ્છ તરફ લઇ જવાતો વિદેશી દારૂ પાટણ જિલ્લા એસપી વિજયભાઈ પટેલ અને રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન નીચે સાંતલપુર તાલુકાના પીપરાળા ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ હતી. જેમાં 1100 પેટી સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ