પાટણ શહેરના સુભાષચોક વિસ્તારની ઘટના…
સ્થાનિક વૃદ્ધ મહિલા પર રખડતા ઢોરનો જીવલેણ હુમલો…
પેટના ભાગે શિંગડું મારતા મહિલા ગંભીર રીતે ઘાયલ…
મહિલાને સારવાર અર્થે ખસેડાઇ ધારપુર હોસ્પિટલ…
પાટણના સુભાષચોક નજીક મોડી રાત્રે રખડતા ઢોરે સ્થાનિક મહિલાને પેટના ભાગે શિંગડું મારતા મહિલા ગંભીર રીતે ઘાયલ.
પાટણ શહેરમાં સુભાષચોક નજીક મોડી રાત્રે સ્થાનિક મહિલાને રખડતા ઢોરે પેટના ભાગે શિંગડું મારી ઘાતક હુમલો કરતા મહિલાને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
મહિલાને પેટમાં શિંગડું મારતા પેટ ચિરાયું, મહિલાને લોહિથી લથપથ હાલતમાં ખસેડાઇ સારવાર હેઠળ
ત્યારે તંત્ર ક્યારે પગલાં ભરશે તે એક સવાલ