પાટણ(PATAN) માં અગ્નિસ્નાન કરનાર યુવક નો મોત મામલો, પાટણ ખાતે મૃત યુવક ની લાશ લાવવા માં આવી

જ્યાં સુધી વિવાદિત દીવાલ નહીં તૂટે ત્યાં સુધી અંતિમવિધિ નહિ થાય, મૃતક ના ઘર બહાર નનામી મૂકી

દીવાલ ના મુદ્દે કર્યું હતું આત્મવિલોપન, વિવાદિત દીવાલ તોડવાનું કર્યું શરૂ

આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચંદ્રસિંહ ઠાકોરનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે પાટણમાં ઘર આગળ દિવાલ મુદ્દે ચંદ્રસિંહ ઠાકોર નામના યુવકે અગ્નિસ્નાન કરી લીધું હતું જેમની તબિયત વધારે બગડતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્ય થયું હતું.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાટણ (Patan) બજારમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પાટણના યુવકના રહેણાંક મકાનના રસ્તા બાબતે ફરિયાદને લઇ ઉકેલ ન આવતા તેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે પાટણમાં બગેશ્વર મહાદેવ પાછળના રસ્તાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને યુવકે પોતાની જાત પર કેરોસીન છાંટી આગ ચાંપી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આગ ચાંપી યુવક પાટણ બજારમાં સળગતી હાલતમાં જ દોડ્યો હતો.

આ પણ જુઓ : પાટણ : આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ.

પાટણના બજારમાં જ્યારે સળગતી હાલતમાં યુવકને દોડતો જોઇ લોકોએ હિંમત કરીને આગને કાબૂમાં લઈ શકાય તેવી વસ્તુ હાથમાં લઇને યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

ટૂંકું ને ટચ : કોઈપણ ભાષાને ગુજરાતીમાં વાંચવા Google Translate App.

By PTN News

This image has an empty alt attribute; its file name is maxresdefault-1-696x392.jpg

Google Translate App

• Text translation: Translate between 103 languages by typing

• Tap to Translate: Copy text in any app and tap the Google Translate icon to translate (all languages)


• Offline: Translate with no internet connection (59 languages)
• Instant camera translation: Translate text in images instantly by just pointing your camera (88 languages)
• Photos: Take or import photos for higher quality translations (50 languages)
• Conversations: Translate bilingual conversations on the fly (43 languages)
• Handwriting: Draw text characters instead of typing (95 languages)
• Phrasebook: Star and save translated words and phrases for future reference (all languages)
• Cross-device syncing: Login to sync phrasebook between app and desktop

Translations between the following languages are supported:
Afrikaans, Albanian, Amharic, Arabic, Armenian, Azerbaijani, Basque, Belarusian, Bengali, Bosnian, Bulgarian, Catalan, Cebuano, Chichewa, Chinese (Simplified), Chinese (Traditional), Corsican, Croatian, Czech, Danish, Dutch, English, Esperanto, Estonian, Filipino, Finnish, French, Frisian, Galician, Georgian, German, Greek, Gujarati, Haitian Creole, Hausa, Hawaiian, Hebrew, Hindi, Hmong, Hungarian, Icelandic, Igbo, Indonesian, Irish, Italian, Japanese, Javanese, Kannada, Kazakh, Khmer, Kinyarwanda, Korean, Kurdish (Kurmanji), Kyrgyz, Lao, Latin, Latvian, Lithuanian, Luxembourgish, Macedonian, Malagasy, Malay, Malayalam, Maltese, Maori, Marathi, Mongolian, Myanmar (Burmese), Nepali, Norwegian, Odia (Oriya), Pashto, Persian, Polish, Portuguese, Punjabi, Romanian, Russian, Samoan, Scots Gaelic, Serbian, Sesotho, Shona, Sindhi, Sinhala, Slovak, Slovenian, Somali, Spanish, Sundanese, Swahili, Swedish, Tajik, Tamil, Tatar, Telugu, Thai, Turkish, Turkmen, Ukrainian, Urdu, Uyghur, Uzbek, Vietnamese, Welsh, Xhosa, Yiddish, Yoruba, Zulu

Permissions Notice
Google Translate may ask for permission to access the following features:
• Microphone for speech translation
• Camera for translating text via the camera
• SMS for translating text messages
• External storage for downloading offline translation data
• Accounts and credentials for signing-in and syncing across devices

Download now

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024