પાટણના મહિલા કાર્યકર હિના બ્રહમભટની અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષા તરીકે નિમણુંક કરવામાં આવી છે. અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા મહેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય અધ્યક્ષા મહિલા મોરચા અલ્પાબેન શર્માની સૂચનાથી અને પ્રદેશ અધ્યક્ષા ઉપાધ્યક્ષા મનિષાબેન પરીખના માર્ગદર્શન મુજબ પાટણ જીલ્લાના સામાજીક કાર્યકર હિનાબેન બ્રહમભટટને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષા મહિલા મોરચા તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ત્યારે સામાજીક કાર્યકર એવા હિનાબેન બ્રહમભટે પાટણ જીલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ સંસ્થા થકી રાજય સરકારની મળતી તમામ તમામ યોજનાઓનો લાભ સેવાળાના માનવી સુધી પહોંચાડવા આહવાન કયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024