પાટણ શહેરની વિવિધ સોસાયટીઓ ખાતે નવલા નવરાત્રીના પર્વમાં વિવિધ વેશભૂષ અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી

ત્યારે પાટણ શહેરની કુશન રેસીડેન્સી ખાતે વિવિધ વેશભૂષ અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. ત્યારે આ વિવિધ વેશભૂષામાં એક કપલે નવ પરણીતની વેશભૂષા સાથે ગરબે ઘુમતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અને આ નવ પરણીત જોડાએ ગરબે ઘુમી માતાજીની અનોખી આરાધના કરતા જોવા મળ્યા હતા. તો સોસાયટીના અન્ય રહીશો પણ વિવિધ વેશભૂષા અને ટ્રેડીશનલ ડ્રેસ મનમૂકીને ગરબે ઘુમ્યા હતા.

તો પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં વિવિધ વેશભૂષા સાથે નવલા નોરતાના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024