આજે ભારતીય જનતા યુવા મોરચા પાટણ શહેર દ્વારા અડીખમ પ્રચાર અંતર્ગત વોર્ડ નં 8 નાં મહોલ્લા પોળોમાં ભારત માતા કી જય નાં જય ધોષ સાથે લોક સંપર્ક કર્યો જેમાં પ્રજા નો સારો આવકાર અને પ્રતિસાદ સાથે લોકોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ઉત્સાહ અને વિશ્ર્વાસ છે કે દેશના ચોકીદાર મજબુત છે.







ભારતીય જનતા યુવા મોરચા પાટણ શહેર દ્વારા આજ રોજ પાટણ શહેર માં નરેન્દ્રભાઈ મોદી ને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે પાટણ લોકસભા ના ઉમેદવાર ભરતસિંહ ડાભી નો શક્તીપ્રચાર આરંભ