શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર શિવાલયોમાં ભક્તો દ્વારા પૂજા કરવામાં આવી હતી ત્યારે સિદ્ઘનાથ મહાદેવ ના મંદિર ખાતે પૂજા કરવામાં આવી હતી. તો સિધવાઈ ખાતે પણ મહાદેવના મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે અને સોમવતી અમાસ હોવાથી આજે મહિલાઆે દ્વારા પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવી હતી અને પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી.
