ટુકડો ત્યાં હરિ ઢુકડો ને સાર્થક કરતું પાટણના જલારામ મંદિરની પાટણ જિલ્લા કલેકટરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતું પાટણ ના જલારામ મંદિરની સેવાકીય પ્રવૃત્તિ ની શુભેચ્છા મુલાકાત લેતા પાટણ જિલ્લા કલેકટરે જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પીડિયાટિ્રક ફિઝીયોથેરાપી કિ્લનિક તથા અન્નાક્ષેત્ર અને બાપા જલારામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જલારામ મંદિર ટ્રસ્ટ ગણ દ્વારા કલેકટર પાટણનું શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અને મંદિર થકી ચાલતી વિવિધ પ્રવૃત્તિથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કલેકટર દ્વારા જલારામબાપાનું પાદુકા પુજન કરાવવામાં આવ્યું હતું અને મંદિર પરિસર ની સુંદર વ્યવસ્થા જોઈ કલેકટર યે ટ્રસ્ટીગણ તથા સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024