પાટણ જિલ્લાના સામાજિક કાર્યકર્તા અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને હર હંમેશ ગરીબોને વહારે આવતા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હીનાબેન બ્રહ્મભટ દવારા ૭પમાં સ્વતંત્ર દિન નિમિત્તે નિરાધાર અને જરુરીયાતમંદ પરિવારોની બહેનોને રાશનકીટનું વિતરણ કરી ૭પમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના મહિલા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ હીનાબેન બ્રહ્મભટ દ્વારા ૭પમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને એક મહિનાની રાશનકીટનું વિતરણ કરી તેઓને મદદરુપ થવાનો પ્રયાસ કરી ખરા અર્થમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.