ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષાણ બોર્ડ દ્વારા ચાલુસાલે એસએસસી અને એચએસસીના રિપીટર વિધાર્થીઓની પરીક્ષાા જુલાઈ ર૦ર૧માં તા.૧પ થી ર૮ જુલાઈ સુધી યોજાનાર છે. આ પરીક્ષાાઓ પાટણ અને હારીજ ઝોનમાં લેવાનાર છે

ત્યારે પરીક્ષાાની વિશ્વસનીયતા વધે અને સુચારુ આયોજન કરી શાંતિપૂર્ણ વાતાવરણમાં વિધાર્થીઓ પરીક્ષાા આપે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે તમામ પરીક્ષાા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ રિપીટર વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાાઓ આપશે

ત્યારે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૪૭૮ વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૩પ૯૬ વિધાર્થીઓ સહિત ધો.૧૦માં ૧૧૮૩ર વિધાર્થીઓ મળી કુલ ૧પ૯૦૬ વિદ્યાથર્ીઓ ૧૮ કેન્દ્રો પર ૭૦ બિલ્ડીંગોમાં ૬૪૪ બ્લોકમાં પરીક્ષાા આપનાર હોવાનું જિલ્લા શિક્ષાણાધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024