પાટણ જિલ્લાના સમી પાસે થી કતલખાને જતા ગૌવંશને બચાવવાની પોલીસની સરાહનીય કામગીરી ને લઈ ગૌસેવકો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાનું શાલ આેઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.પાટણ એલસીબી પોલીસે રપ જેટલા ગૌવંશ કતલખાને જતા બચાવ્યા હતા.

ગૌવંશને કતલખાને લઇ જતા ઈસમો ને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ગૌવંશ ને કતલખાને જતા રોકવામાં પોલીસની સરાહનીય કામગીરી ને બિરદાવવામાં આવી હતી. ત્યારે ગૌસેવકોએ પોલીસની સરાહનીય કામગીરી ને બિરદાવી પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નું સાલ આેઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024