પાટણ શહેરના બડવાવાડા મહોલ્લામાં બિરાજમાન શ્રી ક્ષેત્રપાળ વીર દાદા ના મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજવામાં આવ્યો હતો.જેમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી.
તો આ પ્રસંગે મહોૡાના રહીશોએ ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કરી વીર દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.