પાટણ: લક્ઝરી બસનો સર્જાયો ગમખ્વાર અકસ્માત, 25 લોકો ઘાયલ
સાંતલપુર હાઈવે પાસે લક્ઝરી બસનો સર્જાયો ગમખ્વાર અકસ્માત 25 લોકો ઘાયલ, 21 લોકોને સારવાર અર્થે સાંતલપુર ખસેડવામાં આવ્યા ત્યારે ચાર લોકોને બહાર રીફર કરવામાં આવ્યા.
ગઈકાલે સર્જાયેલા અકસ્માત વાળા ટ્રેલર સાથે લક્ઝરી અથડાતા સર્જાયો અકસ્માત. મુન્દ્રાથી રાજસ્થાન જતી લક્ઝરીનો અકસ્માત સર્જાયો.
સાંતલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!