પાટણ ખાતે સંગીત કલાકાર દ્વારા યોજાયેલ મહેશનરેશ સ્મરણાંજલિ કાર્યક્રમ દરમ્યાન ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા જી નું પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા દ્વારા મહેશ નરેશ નું પેન્સિલ સ્કેચ લોકડાઉન માં દોરેલ જે ફોટો હિતુભાઈ ને આપી નરેશ મહેશ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી.
આ કાર્યક્રમ માં કે .સી .પટેલ તેમજ પાટણ ના પૂર્વ ધારાસભ્ય રણછોડ ભાઈ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેર ના નામાંકિત કલાકારો એ ખુબ સારૂ પ્રદશન કરી આકર્ષણ નું કેન્દ્રં બન્યા હતા.