પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીના કારણે પાટણ નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે રાત્રીના નવ વાગ્યાના સુમારે એકાએક પાટણનાં વાતાવરણમાં પલટો આવતા અને આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાઈ જતા વિજળીઓના ભારે ચમકારા અને કડાકા ભડાકાસાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં પાટણમાં ચારે તરફ ઠંડક પ્રસરી જતા પાટણ નગરજનોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી વધી જતા પાટણના નગરજનોને દઝાડતી ગરમીના બફારા વચ્ચે પાટણ નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા જયારે ગતરોજ પાટણમાં રાત્રીના નવ વાગ્યાનાં સુમારે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવતા અને આકાશમા કાળા દિબાંગ વાદળો છવાઈ જતા આકાશીય માર્ગેથી વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં પાટણમાં ચારે તરફ ઠંડક પ્રસરી જતા પાટણ નગરજનોએ અસહ્ય ગરમીથી રાહતનો શ્વાસ અને ઠંડકનો અહેસાસ અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024