Patan
3 અને 4 સપ્ટેમ્બરના રોજ પાટણ (Patan)માં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો પ્રવાસ માટે અવાના છે. જેમાં સી.આર.પાટીલ રોડ શો અને ઐતિહસિક સ્થળોની મુલાકાત લેવા શહેરના રસ્તાઓ પર ગાડીઓના કાફલા સાથે નીકળવાના છે.
પાટણ (Patan)માં એક માસથી મુખ્ય યુનિવર્સિટી રોડથી લઇ શહેરના મુખ્ય બજાર અને રાણીની વાવ સહિતના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. જે હવે સી.આર.પાટીલ આવવાના સમાચાર મળતા ભાજપના નેતાઓએ કામગીરી શરુ કરી છે.
આ પણ જુઓ : IPL 2020 : RCBનો આ સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર
સી.આર.પાટીલ આવવાના સમાચારથી પાલિકા દ્વારા કામગીરી શરૂ કરતા 1 મહિના અગાઉના ખાડા એક જ દિવસમાં પુરાઈ ગયા. શહેરમાં પાલિકાની કામગીરીને લઇ ભારે ટીકા સાથે હાસ્યસ્પદ બન્યું હતુ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.