વૃક્ષો એ કુદરતી સંપિત્તની અમૂલ્ય ભેટ હોઈ જીવન અિસ્તત્વ માટે વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે વિશ્વ પરિયાવરણ દિનને અનુલક્ષાીને પાટણની ડો. બાબાસાહેબ આેપન યુનિવસિટી એસ્ટેન્શન સેલ અને ગ્રીન ગ્લોબલ બિ્રગેડ આયોવ્રત દવારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પસમાં પીપળ, વડ, લીમડા, ઉમરો સહિત દેશી કુળના ૧૦૮ વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જોકે વર્ષ દરમિયાન પ૦૦૦ વૃક્ષો કેમ્પસમાં રોપાશે. વૃક્ષારોપણ કરી પરિયાવરણનું જતન, ગ્લોબલ વોમિઁગ, પ્રદૂષણ પર નિયંત્રણ, હરિયાળું ગુજરાત બનાવવાનો સંદેશો પાઠવ્યો હતો,
આ પ્રસંગે યુનીવર્સીટીનાં કુલપતિ ડો.જે.જે. વોરા- યુનિવિર્સટી પરિવાર, ગ્રીન ગ્લોબલ બિ્રગેડના નિલેશભાઈ રાજગોર, પ્રોફેસર ડાૅક્ટર સ્મિતાજોષી સહિત સામાજિક સંસ્થાના કાર્યકતાઆે ઉપિસ્થત રહી વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું.