Two girls kidnapped from Jasalpur and Charup

પાટણ જિલ્લામાં જસલપુર અને ચારૂપ ગામની સગીરાઓને લગ્નની લાલચ આપી બે શખ્સો ભગાડી જતાં પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામની અને ચાણસ્મા જીઆઇડીસીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તારીખ 30 માર્ચ 2023ના રોજ કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામના ઠાકોર વિપુલસિંહ રંગાજી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હતા. આ અંગે સગીરાની માતાએ ચાણસ્મા પોલીસ મથકે ઠાકોર વિપુલ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ પીઆઈ એસ.એફ.ચાવડાએ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

સિદ્ધપુરની યુવતી ઘરમાંથી રૂ. 60 હજાર લઇને પ્રેમી સાથે ભાગી, પ્રેમીએ જ તેના પૈસા પડાવી હોટલમાં રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું

પાટણના ચંદ્રુમાણા ગામેથી ગુમ થયેલો યુવાન 12 વર્ષ પછી ભાવનગર જિલ્લામાંથી મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો

જયારે બીજા કેસમાં મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે આવેલ મલ્હાર પૂરા ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને તેના જ વિસ્તારમાં રહેતો ઠાકોર કરણજી અજમલજી રવિવારે સવારે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. પરિવાર દ્વારા ભારે શોધખોળ બાદ સગીરાનો કોઈ પતો ન લાગતાં આખરે સગીરાના પિતાએ વાગડોદ પોલીસ મથકે ઠાકોર કરણજી અજમલજી સામે ફરિયાદ નોંધાવી હતી. અને તેની તપાસ પીઆઈ આર.જે.ગોધમે હાથ ધરી હતી.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024