પાટણ જિલ્લામાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ૧૮ થી ૪પ વર્ષના વ્યિક્તઆે માટે રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આજે રરમી જૂન થી પાટણ શહેરમાં ઠેરઠેર આવેલા મતદાન બુથ ઉપર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે પાટણ સ્થિતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના હોિસ્પટલ મેનેજમેન્ટ વિભાગમાં રરમી જૂનથી રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં યુનિવિર્સટીના વિવિધ વિભાગોના વિધાર્થીઓ હોિસ્પટલ મેનેજમેન્ટ માં કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બાબતે હોિસ્પટલ મેનેજમેન્ટના હેડ ડો.કે.કે પટેલ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ અનુસાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના હોિસ્પટલ મેનેજમેન્ટ વિભાગમાં આજથી રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને આગામી પમી જુલાઈ સુધી હોિસ્પટલ મેનેજમેન્ટમાં રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે.
જ્યાં યુનિવિર્સટીના તમામ વિભાગોના વિધાર્થીઓને હોિસ્પટલ મેનેજમેન્ટમાં કોરોનાની વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.