પાટણ : યુવાનની બીએસએફમાં પસંદગી થતાં કરાયું સન્માન

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેરની દેવદર્શન સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જગદીશભાઇ ભીલની બીએસએફમાં પસંદગી થતા રવિવારે તેઓનું સન્માન કરાયું હતું.

તેઓ જમ્મુ કાશ્મીરમાં છ મહિના ટ્રેનિંગ લઈને પાટણ પરત આવતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ હતી અને તમામ રહીશો દ્વારા સન્માન કરાયું હતું . તેમનું પોસ્ટિંગ હવે પછી કરવામાં આવશે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોપોરેટર મનોજભાઈ કે પટેલ , તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહયા હતા.

બીએસએફ જવાનના પિતા પાટણ નગરપાલિકામાં ફરજ બજાવે છે. ચિંતન ભીલે જણાવ્યું હતું કે તેમનામાં બાળપણથી જ દેશદાઝ રહેલી છે અને આજે તેમનું સપનું સાકાર થતાં તેઓ સંતોષ અનુભવી રહ્યા છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures