પાર્ટ્નર્સની વચ્ચે જો ફિઝિકલ રિલેશન બનવાનું બંધ થઇ જાય તો એના શરીરમાં શું ફેરફાર થાય છે. તે જણાવીશું.
જો પાર્ટનરની સાથે રેગ્યુલર શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો આ ભાવનાત્મક મજબૂતી ઓછી થવા લાગે છે.
જો પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બનવાનું બંધ થઇ જાય તો એનાથી સ્ટ્રેસનું સ્તર વધી જાય છે. વાસ્તવમાં જ્યારે પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બને છે તો બોડીને રિલેક્સ ફીલ થાય છે. એક્સપર્ટ એવો પણ દાવો કરે છે તેનાથી ઊંઘ પણ સારી થાય છે.
- જો પાર્ટનરની વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો એનાથી પેટમાં સંકોચન થવા લાગે છે. અને સ્વભાવ પણ ચિડિયાપણા જેવો થઇ જાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News