PM Modi

  • PM Modi આજે અને આવતીકાલે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે
  • PM Modi ૧૬મી જૂન અને ૧૭મી જૂન એમ બે દિવસ રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે ડિજિટિલ બેઠક કરવાના છે.
  • આજે બેઠક બપોરે 3 કલાકે શરૂ થસે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
  • PM Modi ૧૬મીએ જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોય તેવા રાજ્યોનાં સીએમ સાથે ડિજિટિલ બેઠક કરીને ચર્ચા કરશે
  • તથા જ્યારે ૧૭મીએ જ્યાં કોરોનાનાં કેસ અને સંક્રમણ વધારે છે તેવા રાજ્યો સાથે વાતચીત વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરશે.
  • PM Modi આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને પ્રશાસકો સાથે વાતચીત કરશે. 
  • PM Modi આજે પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર દ્વીપ ટાપુ, દાદરા નાગર હવેલી અને દિવ દમણ, સિક્કિમ, લક્ષ્યદ્વીપ  સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટિલ બેઠક કરીને ચર્ચા કરશે
  • આવતી કાલે 17મી જૂનના રોજ PM Modi જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરશે.
  • તેમજ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યૂપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તેલંગાના અને ઓડિશા સાથે બુધવારે ચર્ચા કરશે।
  • આ વખતે કેન્દ્ર સરકાર દેશમાં ફરી લોકડાઉન અમલમાં મૂકે તેવી સંભાવના નહિવત્ છે.
  • તેના બદલે રાજ્યોનાં સીએમને વધુ સખત અને સાવધાન રહેવા કહેવાશે.
  • ખાસ કરીને કોરોનાનાં કન્ટેનન્મેન્ટ ઝોનમાં સાવધાની ઓછી નહીં કરવા રાજ્યોને સમજાવવામાં આવશે.
  • શહેરોમાં કોરોના કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોનું સઘન ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ કરાવાશે.
  • તેમજ લોકો ફેસમાસ્ક પહેરવાનું કડક પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે તેવા પગલાં લેવાશે.
  • જોકે કેટલાક રાજ્યોમાં લાપરવાહી દાખવવામાં આવતી હોવાનાં કેન્દ્રને સંકેતો મળ્યા છે.
  • PM Modi જૂનનાં અંત સુધીમાં કેટલાક રાજ્યોમાં કોરોનાનાં ટેસ્ટની સંખ્યા વધારવા તાકીદ કરે તેવી શક્યતા છે.
  • રાજ્યોનાં મુખ્યપ્રધાનો પાસેથી માહિતી મેળવીને પીએમ દ્વારા કોમન રણનીતિ ઘડવામાં આવશે. 
  • કોરોના સામે લડવા રાજ્યોને વધુ સત્તા આપવાની સાથે તમામ રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે સંકલન રાખવું પડશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024