Bollywood
પોલીસે ઉત્તરી ગોવાના વાગાટોર ગામમાં Bollywood અભિનેતા કપિલ ઝવેરીના વિલામાં ચાલી રહેલી એક રેવ પાર્ટીમાં દરોડા કર્યા છે. અને અભિનેતા તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કરી લીધું છે.
![Bollywood](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/08/Bollywood-kapil-zaveri.jpg?w=640&ssl=1)
કપિલ ઝવેરીએ દિલ પરદેશી હો ગયા અને ઈશ્ક-વિશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને અને ત્રણેય વિદેશી મહિલાઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.