• શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ પોલીસ મહાત્રિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ દ્વારા પાટણશહેર ના ગેસ્ટ હાઉસો મા ચાલતી દેહ વ્યાપાર ની બદી નેનેસ્તનાબદુ કરવા સારૂ મળેલ સચૂ ના આધારે ના.પો.અઘી.સા.શ્રી સી.એલ.સોલકી સિદ્ધપુર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રો નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્ર્વરા સા સાથે અમો સી.વી.ગોસાઇ પો.ઇન્સ. પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા શ્રી કે.એમ.પ્રિયદર્શી સા પો.ઇન્સ. એલ.સી.બી પાટણ તથા પો.ઇન્સ. પરમાર સા એ.ડીવીઝન પોસ્ટે તથા પી.એસ.ચોધરી પો.સ.ઇ એ.ડીવીઝન પોસ્ટે તથા સાથે મહીલા પોલીસ તથા પોલીસ ના માણસો સાથે પાટણ શહેર મા આવેલ નસીબ ગેસ્ટહાઉસ તથા વ્રજપેલેસ ગેસ્ટહાઉસ તથા હાસાપરુ નજીક આવલે ગરૂુકુળ શાળા નજીક એક રહેણાક મકાન મા રેઇડો કરતા ઉપરોકત જગ્યાએથી દેહ વ્યાપાર કરતી ૯ (નવ) મહીલા તથા ૧૨ (બાર) પરૂુષોને પકડી તેઓની વીરુધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રીવેંશન એક્ટ ૧૯૫૬ ની કલમ-૩,૪,૫ મજુબ ગુન્હા રજી કરાવી કાયદેસરની કાયગવાહી કરવામા આવલે છે.
  • તેમજ ઉપરોકત રેઇડો દરમ્યાન વ્રજપેલેસ ગેસ્ટહાઉસ માથી ગેર કાયદેસર ની એક દેશી બનાવટ ની રીવોલ્વોર મળી આવતા જે બાબતે અલગ થી ગુન્હો રજી કરાવી કાયદેસરની કાયગવાહી કરવામાાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

  • (૧) મીર અનવરભાઇ મગનભાઇ રહે- પાટણ ખાન સરોવર ની બાજુમા તા-જી- પાટણ
  • (૨) પ્રજાપતિ જીગર કાન્તીલાલ રહે-પાટણ મોરમોર વાડો નાગરવાડો તા-જી- પાટણ
  • (૩) ઠક્કર નિરવ અશોકભાઈ રહે- પાટણ સાલવીવાડો તા-જી- પાટણ
  • (૪) ભંગી નિલેશ પસાભાઇ રહે- અધાર તા- સરસ્વતી જી- પાટણ
  • (૫) ભંગી તેજશ ગણેશભાઈ રહે- પાટણ નિલમ સિનેમા તા-જી- પાટણ
  • (૬) પટેલ અતુલ ગોરધનભાઈ રહ-ે મણુંદ તા-જી- પાટણ
  • (૭) નાયક આશુતોષ ભરતભાઈ રહ-ે મહેસાણા સહારા ટાઉન શીપ
  • (૮) વ્યાસ દેવ્યાગ જયંતિભાઈ રહે- મહેસાણા સપ્તેશ્ર્વર રેસીડેન્શી
  • (૯) ભંગી ભાવેશ રમેશભાઈ રહે-પાટણ વીજળકુવો તા.જી-પાટણ
  • (૧૦) પરમાર અંકિત પ્રવિણભાઇ રહે-બોરસણ તા.જી-પાટણ
  • (૧૧) ઠાકોર દિલીપ રાજુભાઈ રહ-ેપાટણ ખોડીયારપુરા તા.જી-પાટણ

નાસી ગયેલ આરોપી

  • (૧) ચૌધરી કાનજીભાઇ રહે-વ્રજ પેલેસ ગેસ્ટહાઉસ પાટણ
  • (૨) ઠાકોર લીલાબેન ગાડાજી રહે-પાટણ તા.જી-પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024