રાધનપુર પાટણ હાઇવે માર્ગ પર રાપરિયા હનુમાન નજીક મંગળવારના રોજ કંકોત્રી આપીને બાઈક પર પરત ફરી રહેલા પિતા પુત્રી ને અકસ્માત નડતા પિતા પુત્રીને ઇજાઓ થતા સારવાર અર્થે 108માં રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના રામગઢ ગામના વતની મફાજી નથુજી ઠાકોર અને પોતાની પુત્રી હેતલ મફાજી ઠાકોર બાઈક લઈને કંકોત્રી આપવા માટે રાધનપુર આવ્યા હતા અને કંકોત્રી આપીને પરત રામગઢ જવા માટે પરત ફરી રહ્યા હતા.
ત્યારે હનુમાન નજીક કોઈ કારણસર બાઈક માર્ગ પર સ્લીપ ખાઈ જતા બાઈક સવાર પિતા પુત્રીને ઇજાઓ થતા બંનેને 108 દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans