સ્કૂલ બસે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત – જુઓ CCTV

રાકેશ પીઠડીયા, જેતપુર : રાજકોટનાં જેતપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. સ્કૂલ બસની અડફેટે બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ધોરાજીનાં ફરેણી ખાતે આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મુકવા આવી હતી. ત્યારે સ્કૂલ બસની અડફેટે આવી જતાં 9 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ હિચકારી ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.

ફરેણી ખાતે આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પોતાની સ્કૂલેથી પરત સ્કૂલ બસમાં ફરી રહી હતી. જે દરમિયાન બાળકીનું ઘર આવતા ડ્રાઈવરે સ્કૂલ બસ રોકી હતી અને તુરંત જ બાળકી બસમાંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલતી થઈ હતી. જ્યારે બાળકી બસની આગળથી નીકળવા ગઈ ત્યાં જ બસના ડ્રાઈવરે આગળ પાછળ જોયા વગર બસ હંકારી મુક્તા બાળકી બસના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

જેતપુરનાં મોટા ગુંદાળા ગામની વિદ્યાર્થીનીને અકસ્માત બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે સિવિલ સુપ્રિટેન્ડન્ટે વિદ્યાર્થીનીનું પી.એમ. કરવાની ના પાડતા મામલ બિચક્યો હતો. આ સમગ્ર બનાર અંગેની જાણ ભાજપનાં ધારાસભ્ય જયેશ રાદડિયાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને ખખડાવ્યા હતા. ત્યારે સિવિલનાં ર્ડાક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ર્ડાક્ટરનો પણ ઉધડો લીધો હતો.

સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કે, બાળકી સ્કૂલ બસમાંથી ઉતરી પોતાના ઘર તરફથી બસની આગળથી જવાનો પ્રયાસ કરે છે. ત્યાંજ બસ ડ્રાઈવરને બાળકી આગળથી નીકળે છે તેનો ખ્યાલ ન રહેતા બસ હંકારી મારતા પહેલા બાળકી પર બસના આગળના ટાયર ફરે છે. ત્યારબાદ પણ બસ ડ્રાઈવરને ખ્યાલ ન આવતા બસના પાછલાં ટાયર પણ બાળકી પર ફરી વળે છે. ત્યાર બાદ આગળ જઈ બસ ડ્રાઈવર બસને ઉભી રાખે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકી પર બેવાર વજનદાર ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર જ બાળકી દમ તોડી દે છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Jay Prajapati

Related Posts

Rajkot / TRP ગેમ ઝોન દુર્ઘટનામાં તપાસ માટે ‘સીટ’ એ સરકાર પાસે વધુ સમય માંગ્યો

Rajkot Game Zone Fire : રાજકોટના નાનામવા પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં બનેલી ગોજારી દુર્ઘટનામાં 27 નિર્દોશ લોકોના મોત થયા હોય આ મામલે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના…

પાટણમાં બની રહેલ ઠાકોર સમાજના સૌપ્રથમ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે 25 લાખનું આપ્યું દાન

પાટણ ખાતે સદારામ કન્યા હોસ્ટેલ સમાજના શૈક્ષણિક ઉધ્ધાર માટે બની રહેલ સૌપ્રથમ શૈક્ષણિક સંકુલમાં પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રૂ.25 લાખનું દાન આપ્યું હતું.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

USA vs PAK T20 World Cup / કોણ છે સૌરભ નેત્રાવલકર?, જાણો શું છે ભારત સાથે કનેક્શન

USA vs PAK T20 World Cup / કોણ છે સૌરભ નેત્રાવલકર?, જાણો શું છે ભારત સાથે કનેક્શન

ખેડૂતો આવી ગયો છે હરખાવાનો સમય; અંબાલાલ પટેલે કરી આવી અફલાતુન આગાહી

ખેડૂતો આવી ગયો છે હરખાવાનો સમય; અંબાલાલ પટેલે કરી આવી અફલાતુન આગાહી

METAના સ્થાપક માર્ક ઝકરબર્ગે કરી મોટી જાહેરાત, હવે વોટ્સએપમાં પણ મળશે બ્લુ ટિક

METAના સ્થાપક માર્ક ઝકરબર્ગે કરી મોટી જાહેરાત, હવે વોટ્સએપમાં પણ મળશે બ્લુ ટિક

7 જૂન 2024 / આજે આ રાશિના જાતકોને થશે આ લાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

7 જૂન 2024 / આજે આ રાશિના જાતકોને થશે આ લાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ, ADRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ, ADRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

આ રાજ્યમાં NDAમાં બબાલ, દિગ્ગજે નેતાએ હાર પર ઉઠાવ્યા સવાલ “હું હાર્યો કે હરાવાયો”

આ રાજ્યમાં NDAમાં બબાલ, દિગ્ગજે નેતાએ હાર પર ઉઠાવ્યા સવાલ “હું હાર્યો કે હરાવાયો”
Today the people of this zodiac will get this benefit, know today’s horoscope 7 June 2024 / Today the people of this zodiac will get this benefit, know today’s horoscope PANCHAG 06-06-2024 નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation