રાધનપુરના ધારાસભ્યએ કોરોના વેકિસન લેવા કરી અપીલ

પોસ્ટ કેવી લાગી?

પાટણ જીલ્લામાં સૌથી ઓછુ રસીકરણ રાધનપુર મતવિસ્તારમાં થયું હોવાથી રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વીડિયો વાયરલ કરી પોતાના મતવિસ્તાર સમી- રાધનપુર સહિત સાંતલપુરની જનતાને વીડિયોના માધ્યમથી કોરોનાની રસી લેવા અપીલ કરવામાં આવી છે.

આ વીડિયો વાયરલમાં રાધનપુરના ધારાસભ્યએ કોરોનાની કોઈ દવા ન હોવાથી રસી એજ દવા હોવાનું જણાવી કોરોનાની રસી અંગે કોઈપણ પ્રકારના ભ્રમમાં કે અફવામાં ન આવી કોરોનાની રસીના ફરજીયાત બે ડોઝ લેવા અનુરોધ કયર્ો હતો.

સાથે રઘુ દેસાઈએ કોરોનાની ત્રીજી લહેર ખૂબજ ઘાતક હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures