પાટણ : રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત

5/5 - (13 votes)

Radhanpur ST Driver Heart Attack In Running Bus : રાધનપુર એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. 

પાટણના રાધનપુરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નિપજ્યું છે. ST કર્મચારીને ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મોત થયું છે. રાધનપુર-સોમનાથ STના ડ્રાઈવર ભારમલ આહીરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમની સોમનાથથી રાધનપુર પરત ફરતી વખતે તબિયત લથડી હતી. પહેલા તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, બાદમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ ડ્રાઈવરને રાધનપુર રેફરલ હોસ્પિલમાં લઈ જવાયા હતા. પરંતું સારવાર દરમિયાન બસના ડ્રાઈવરનું મોત થયું છે. 

હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.  ડ્રાઇવરે પોતાના મોત પહેલા બસ પરત ડેપોમાં લાવી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. 

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures