Rahul Gandhi

Rahul Gandhi

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર પીએમ મોદીને ઘેર્યા છે. રાહુલ ગાંધીએ મન કી બાતમાં જે પીએમ મોદીએ રમકડાંને લઇ ચર્ચા કરી છે તેના મુદ્દે ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વીટ કરી, ‘JEE-NEET ના ઉમેદવાર પીએમ પરીક્ષા પર ચર્ચા ઈચ્છતા હતા પરંતુ પીએમે રમકડા પર ચર્ચા કરી.’ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને લઈને ઘેર્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024