રાની ચેટર્જી સોશ્યલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે અવાર નવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતા રહે છે.

આજે તેમના જન્મદિવસ પર તેમના દ્વારા શેર કરેલી તેવી તસવીરો જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આવો, તમને બતાવીએ રાનીની 10 તસવીરો જે આજે ઇન્ટરનેટ પર ખૂબ પસંદ આવી રહી છે. 

જો કે સોશિયલ મીડિયામાં પણ તેના અનેક દિવાના છે. અને તેની એક એક ફોટો અનેક વાર તાબડતોડ વાયરલ થાય છે. અને તેની આ તસવીરો પર અનેક લાઇક અને કોમેન્ટ થતી રહે છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

 

 

 

 

At home 🏡🏡🏡 #bestfeeling #withyou #myhome

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

એટલું જ નહીં રાની ચેટર્જી ખતરો કે ખિલાડી સીઝન 10માં પણ નજરે આવી ચૂકી છે. આ શોમાં અનેક વાર ખતરાથી લડતી નજરે પડી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

 

 

 

Be ready for gym pictures #backtogym #mylove #happy #ready?

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

રાની મુખર્જીની સાચી ફેમ ભોજપુરી ફિલ્મોથી મળી. ભોજપુરી ફિલ્મોમાં રાનીના અનેક આશિક છે. અને આજ કારણ છે કે તેની ફિલ્મ રીલીઝની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ રહે છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

 

 

A little attitude is necessary, otherwise people start taking you lightly. #true #sometime #attitude #workholick #moodie #massy #sassy #mad

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

રાની ચેટર્જીએ હાલ થોડા સમયમાં જ પોતાનું સારું એવું વજન ઓછું કર્યું છે. જે પછી તે વધુ સુંદર લાગવા લાગી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

 

This queen doesn’t need a king #single #happy #lifestyle #confident #indpendent ❤️❤️❤️❤️

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

રાની પોતાની એક્ટિંગને લઇને ખૂબ મહેનત કરે છે. અને આજ કારણ છે કે આજે તે આ ઊંચાઇ પર પહોંચી છે. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

Workout mode #gymkhana #missing

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો