Vivan
બોલિવૂડના અભિનેતા નસીરુદ્દીન શાહના પુત્ર વિવાન (Vivan) ને કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિવાન હાલ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યો છે.
વિવાને પોતે સોશ્યલ મિડિયા પર આ વાતની જાણકારી આપી હતી.
વિવાન તાજેતરમાં એ ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક મીરાં નાયરની ફિલ્મ અ સ્યૂટેબલ બૉયમાં દેખાયો હતો. હેપ્પી ન્યૂ યર, સાત ખૂન માફ વગેરે ફિલ્મોમાં વિવાન ચમક્યો હતો.
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
હવે એ કબડ્ડીવાલા ધ ક્વાઇન ફિલ્મમાં દેખાવાનો છે. આ પહેલા ઘણા સેલેબ્રીટી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.