જો તમને પણ રાતે ના સમયે પોતાના મોબાઇલ ફોન ઓશિકા ના પાસે રાખવાની અને સુવાની આદત છે તો સાવધાન થઈ જાઓ. કારણકે રાતમાં વારંવાર ઉઠીને ફોન ચેક કરવો કે સુવાના પહેલા મોડે સુધી ફોન પર લાગી રહેવાની આદત તમારી ઉંઘ બરબાદ કરી રહી છે.

જો તમને પણ રાતે ના સમયે પોતાના મોબાઇલ ફોન ઓશિકા ના પાસે રાખવાની અને સુવાની આદત છે તો સાવધાન થઈ જાઓ. કારણકે રાતમાં વારંવાર ઉઠીને ફોન ચેક કરવો કે સુવાના પહેલા મોડે સુધી ફોન પર લાગી રહેવાની આદત તમારી ઉંઘ બરબાદ કરી રહી છે.

લંડનના એવેલીના બાલ હોસ્પિટલના પ્રોફેસર પોલ ગ્રીનગાસ નું કહેવું છે કે સ્માર્ટફોન ટેબ્લેટ થી નીકળવા વાળી લીલી રોશની મોબાઈલ ફોન ની ઊંઘ માટે ઘાતક છે. ગ્રીનગાસ નું કહેવું છે કે જેમ જેવી રીતે આ મોબાઈલ ફોન અને ટેબ્લેટ નો સાઇઝ વધતી જઈ રહી છે. તેવી રીતે આ ગેજેટ્સ અને અધિક નુકશાનદાયક બનતું જી રહ્યું છે.

ડેલીમેલના મુતાબીક રાતે જ્યારે અંધારું થવા લાગે છે તો આપણું શરીર મેલાટોનિન નામનું તત્તવ શરીરમાં છોડવા લાગે છે. આ તત્વ શરીરને ઊંઘ માટે તૈયાર કરે છે પરંતુ મોબાઇલ ફોન અને ટેબ્લેટ ની ડિસ્પ્લે સ્ક્રીન થી નીકળવા વાળી લીલી રોશની આ તત્વને નથી બનવા દેતી.

આ કારણથી શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં મેલાટોનિન બને છે જેનાથી આસાનીથી ઊંઘ પણ નથી આવતી તેમજ ફ્રન્ટિયર ઇન પબ્લિક મેગેઝિનમાં પ્રકાશિત એક શોધમાં ડોક્ટરે લખ્યું છે કે આ ગેજેટ બનાવવા વાળા એ કોશિશ કરી કરવી જોઈએ કે લીલી રોશનીના ની જગ્યાએ તેની ડિસ્પ્લે સ્ક્રીન પીળી કે લાલ રોશની નીકળે.

ડોક્ટરોનું કહેવું છે કે જો સુવાના પહેલા મોબાઇલ ફોન અથવા ટેબ્લેટ વાપરવા માં ન આવે તો લગભગ એક કલાકની ઊંઘ ને વધારે લઈ શકાય છે. તેમનું કહેવું છે કે તમારી જેવીક ઘડિયાળ ધરતીની ૨૪ કલાકની ઘડિયાળની સાથે તાલમેલ બેસાડીને કામ કરતી હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મગજમાં એક માસ્ટર ઘડિયાળ હોય છે જે વાતાવરણના ઘણા કારણોથી તેના પર અસર પડે છે.

ઊંઘ પૂરી ન થવાના કારણે સ્વાસ્થ્ય ને ખૂબ જ નુકસાન પહોંચે છે. સારી ઉંઘ લેવા માટે જરૂરી છે કે સુવાના પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઇલ ફોન, ટેબ્લેટ, લેપટોપ જેવી ચીજો કરવું બંધ કરી દેવુ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024