Diet માં ફેરફાર કરવાથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે..

  • જો તમે સ્વાસ્થ્ય અંગે ચિંતિત છો અને ફિટનેસ રહેવા માટે ડાયટમાં ફેરફાર કરો છો તો તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્ય સુધરવાના બદલે બગડી શકે છે
  • બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના તાજેતરના રિસર્ચમાં આ ખુલાસો થયો છે. કે જો તમે કોઇ રોક-ટોક વિના દરેક પ્રકારનું ભોજન લેતા હોવ અને સ્વાસ્થ્ય સુધારવાના નામે અચાનક હેલ્ધી ફૂડ અપનાવી લો તો તે નુકસાન કરે છે.
  • સંશોધકોએ તે માટે ફ્રૂટ ફ્લાઇઝ કે ડ્રોસોફિલિયા મેલાનોગાસ્ટર પ્રકારની માખીઓ પર પ્રયોગ કર્યો. રિસર્ચમાં જોડાયેલા વિજ્ઞાની ડૉ. જણાવ્યું કે આ આપણી આશા અને વિકાસના પ્રચલિત સિદ્ધાંતથી ઉલટું હતું. વિશેષ કે કુલ પોષક તત્ત્વોના સેવનમાં ઉણપ મનુષ્યો અને પ્રાણીઓમાં જીવિત રહેવાની ક્ષમતાને જન્મ આપે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

  • PTN News

    Related Posts

    ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

    ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

    #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

    કોરોનાકાળ પછી યુવાનોમાં જે રીતે હાર્ટએટેકથી મૃત્યુનું પ્રમાણ નોંઘવામાં આવ્યું અને તેમા પણ કસરત કરતા કરતા કે જીમમાં યુવકોનાં મોત નોંધવામાં આવ્યા ત્યારથી સખત હોય કે નોર્મલ કસરત કરતા અનેક…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

    બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

    સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

    સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

    બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

    બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

    શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

    શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

    હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

    હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી
    જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024