જિલ્લા કક્ષાની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી.
મહેસાણામાં ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.
જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરાઇ ઉજવણી.
આજે મહેસાણા જિલ્લામાં ૭૩ માં પ્રજાસત્તાક દિવસની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી. મહેસાણા જિલ્લાના ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ ખાતે સરકારની ગાઇડ લાઇન મુજબ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ધ્વજવંદન કરી આજે 26 મી જાન્યુઆરી ની પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.